સુરતના કોસંબા નજીક લક્ઝરી બસનો ભયાનક અકસ્માત| Grahak Chetna
સુરતના કોસંબા પાસે ખાનગી બસ રસ્તા ઉપરથી ઉતરીને કોતરમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં મુસાફરો ભરેલા હોવાને કારણે 15થી 20 જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું છે.
#SuratNews #BusAccident #GujaratNews #BreakingNews #RoadAccident #PassengerSafety #GrahakChetna #PrasarBharatiShabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna