સાબરકાંઠા અને મહેસાણામાં પોન્ઝી સ્કીમ પર રેડ, સર્વેલન્સથી મોટી કારવાઈ| Grahak Chetna
સાબરકાંઠા અને મહેસાણામાં પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવી રહી હોવાની માહિતી મળ્યા પછી છેલ્લા એક મહિનાથી અલગ-અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. આ અન્વયે વિવિધ સ્થળે રેડ કરીને મોટી કારવાઈ હાથ ધરવામાં આવી છે.
આ રેડ દરમિયાન પોન્ઝી સ્કીમ સાથે સંકળાયેલા અનેક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, તેમજ લોકોના કરોડો રૂપિયા પરત મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે.
#PonziScheme #Sabarkantha #Mehsana #PoliceAction #FraudAlert #BreakingNews #GujaratiNews #FinancialCrime #PrasarBharatiShabd
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna