Grahak Chetna

"Your Voice, Your Power!"

રાજ્ય સરકારે HMPV અંગે માર્ગદર્શિકા જાહેર કરી

Spread the love

રાજ્યમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ -HMPVનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.  દરમિયાન, અમદાવાદ વિમાનમથકે પણ ટીમ સાવચેત થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *