Grahak Chetna

"Your Voice, Your Power!"

મેટ્રિક બાદ શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતા વનવાસી સમાજમાં રોષ| Grahak Chetna

આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને મેટ્રિક પછી મળતી શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયથી દાંતા વિસ્તારમાં વનવાસી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રભાવ પડશે તેવી ચિંતાઓ ઉભી થઈ છે. વનવાસી સમાજના આગેવાનો અને લોકપ્રતિનિધિઓ દ્વારા આ વિષયને લઈને સરકારને ફરીથી આ શિષ્યવૃત્તિ શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. #AdivasiCommunity #ScholarshipIssue #Danta #TribalStudents #EducationRights #GovernmentDecision #Protest #BreakingNews #GujaratiNews #PrasarBharatiShabd Courtesy: Prasar Bharati Shabd For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : www.x.com/grahakchetna Facebook : www.facebook.com/grahakchetnanews Instagram : www.instagram.com/grahak.chetna
Spread the love

આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને મેટ્રિક પછી મળતી શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયથી દાંતા વિસ્તારમાં વનવાસી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રભાવ પડશે તેવી ચિંતાઓ ઉભી થઈ છે.

વનવાસી સમાજના આગેવાનો અને લોકપ્રતિનિધિઓ દ્વારા આ વિષયને લઈને સરકારને ફરીથી આ શિષ્યવૃત્તિ શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

#AdivasiCommunity #ScholarshipIssue #Danta #TribalStudents #EducationRights #GovernmentDecision #Protest #BreakingNews #GujaratiNews #PrasarBharatiShabd

Courtesy: Prasar Bharati Shabd

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *