Grahak Chetna

"Your Voice, Your Power!"

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત| Grahak Chetna

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનનો આરંભ લુણાવાડા ખાતે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. આ અભિયાન હેઠળ બાળ વિવાહના પ્રતિબંધ માટે જાગૃતિ અભિયાન, શિક્ષણ પ્રોત્સાહન, અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે અનેક કાર્યક્રમો આયોજન કરવામાં આવશે. #BalVivahMuktBharat #WomenAndChildDevelopment #ChildMarriageFreeIndia #GovernmentOfIndia #Mahisagar #Lunawada #VedantInternationalSchool #AwarenessCampaign #NehaKumari #PrasarBharatiShabd Courtesy: Prasar Bharati Shabd For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : www.x.com/grahakchetna Facebook : www.facebook.com/grahakchetnanews Instagram : www.instagram.com/grahak.chetna
Spread the love

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનનો આરંભ લુણાવાડા ખાતે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ અભિયાન હેઠળ બાળ વિવાહના પ્રતિબંધ માટે જાગૃતિ અભિયાન, શિક્ષણ પ્રોત્સાહન, અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે અનેક કાર્યક્રમો આયોજન કરવામાં આવશે.

#BalVivahMuktBharat #WomenAndChildDevelopment #ChildMarriageFreeIndia #GovernmentOfIndia #Mahisagar #Lunawada #VedantInternationalSchool #AwarenessCampaign #NehaKumari #PrasarBharatiShabd

Courtesy: Prasar Bharati Shabd

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *