ભારત-રશિયા મૈત્રી મજબૂત: મૉસ્કોમાં રાજનાથ સિંહે રશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે મહત્વની ચર્ચા કરી!

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મૉસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મહત્વપૂર્ણ બેઠક કરી.
➡️ રાજનાથ સિંહે ભારત-રશિયા મૈત્રીને મજબૂત ગણાવી અને ભવિષ્યમાં પણ સંબંધ મજબૂત રહેશે એવી આશા વ્યક્ત કરી.
➡️ રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ સાથે 21મી આંતર-સરકારી બેઠકની સહ-અધ્યક્ષતા.
➡️ સૈન્ય ટેક્નિકલ સહયોગ અને દ્વિપક્ષી સંરક્ષણ સંબંધો પર ચર્ચા.
➡️ ભારત-રશિયાના વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાના સંકલ્પ સાથે મહત્ત્વપૂર્ણ હસ્તાક્ષર.
વાંચો સમગ્ર માહિતી અને ભવિષ્યની અપેક્ષાઓ વિશે!
Hashtags:
#IndiaRussiaRelations #RajnathSingh #VladimirPutin #DefencePartnership #StrategicPartnership #MoscowMeet #IndiaDefenceNews #GlobalPartnership #MilitaryCooperation #BreakingNewsGujarati #InternationalRelations #IndiaRussiaFriendship #GujaratiNewsUpdate #DefenceStrategy #ViralNewsIndia
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna