બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
Updated: Apr 19th, 2025
GS TEAM
India Objection To Bangladsh: બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને લઘુમતીઓના રક્ષણની જવાબદારીથી ભાગવા અને બહાના બનાવવાનું બંધ કરવા જણાવ્યું છે.
‘બાંગ્લાદેશની વચગાળાની સરકારને પોતાની જવાબદારી નિભાવે’
Source: Gujarat Samachar | Language: Gujarati