Grahak Chetna

"Your Voice, Your Power!"

નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ

Spread the love

Updated: Mar 28th, 2025

આણંદ આરટીઓ પાસેથી પિતા-પુત્ર ઝડપાયા
મેડિકલ ઓફિસરના બનાવટી સહી- સિક્કા કરી દેવાતા હતા બનાવટી સર્ટિ., પ્રિન્ટર સહિત રૂપિયા 85 હજારનો મુદ્દામાલ જપ્ત
આણંદ: બનાવટી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે આણંદની આરટીઓમાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ આચરનારા પિતા- પુત્રને આણંદ એસઓજીએ ઝડપી પાડયા છે. બંને શખ્સો મેડિકલ ઓફિસરના બનાવટી સહી- સિક્કા કરી કૌભાંડ આચરતા હતા. 

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *