ગાંધીનગરમાં કુરિયરના નામે છેતરપિંડી પટનાથી આરોપીની ધરપકડ
ગાંધીનગરમાં કુરિયરના નામે મહિલા સાથે થયેલી છેતરપિંડીના મામલે ગાંધીનગર રેન્જ સાઇબર પોલીસની ટીમે કાર્યવાહી કરી છે અને પટના, બિહારથી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મહિલાને કુરિયરમાંથી ડ્રગ્સ મળ્યાની ધમકી આપીને 60 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સાયબર પોલીસની ટીમે વેશ પલટો કરી આરોપીનો પીછો કર્યો અને તેને બિહારના પટનામાંથી પકડી પાડ્યો. આ ઘટનાની વધુ વિગત જાણી વધુ જુઓ...
YouTube Hashtags:
#Gandhinagar #CyberCrime #FraudCase #CourierFraud #GandhinagarPolice #PatnaArrest #ScamAlert #CyberPolice #WomenSafety #GujaratNews
ગાંધીનગરમાં કુરિયરના નામે મહિલા સાથે થયેલી છેતરપિંડીના મામલે ગાંધીનગર રેન્જ સાઇબર પોલીસની ટીમે કાર્યવાહી કરી છે અને પટના, બિહારથી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મહિલાને કુરિયરમાંથી ડ્રગ્સ મળ્યાની ધમકી આપીને 60 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સાયબર પોલીસની ટીમે વેશ પલટો કરી આરોપીનો પીછો કર્યો અને તેને બિહારના પટનામાંથી પકડી પાડ્યો. આ ઘટનાની વધુ વિગત જાણી વધુ જુઓ…
YouTube Hashtags:
#Gandhinagar #CyberCrime #FraudCase #CourierFraud #GandhinagarPolice #PatnaArrest #ScamAlert #CyberPolice #WomenSafety #GujaratNews