ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ તાત્કાલિક પગલાં અને તપાસ: લુકઆઉટ સર્ક્યુલર અને મેડિકલ ઓડિટ| Grahak Chetna
ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ મેડિકલ કૌભાંડને કારણે સરકાર અને સ્થાનિક તંત્રોએ તાત્કાલિક પગલાં ભર્યા છે. હૉસ્પિટલના સંચાલકો અને ડિરેક્ટરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે, અને તેઓ દેશ છોડીને ન ભાગી શકે તે માટે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. આ સાથે, 4 વર્ષમાં થયેલા તમામ દાવાઓનું પુનર્મૂલ્યાંકન અને મેડિકલ ઓડિટ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયે આ કૌભાંડને લઈને દંડ અને અન્ય કડક કાર્યવાહી માટે દરખાસ્ત તૈયાર કરી રહી છે.
#KhyatiHospital #MedicalFraud #AyushmanBharat #HealthScam #FraudInvestigation #LookOutCircular #HealthCareEthics #PatientRights #MedicalAudit #DelhiNews #GovernmentAction #MedicalMisconduct
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna