Grahak Chetna

"Your Voice, Your Power!"

કમળાની બીમારીથી ઘર છોડયાનું કહેનાર તરૂણી મિત્રને મળવા પહોંચી ગઇ હતી

Spread the love

Updated: Mar 27th, 2025

રાજકોટમાં લાપતા તરૂણીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી લીધી
ગાંધીગ્રામ પોલીસે અનેક રિક્ષા અને ઇકો ચાલકોની પૂછપરછ કરી ભેદ ઉકેલ્યો, બે આરોપીની ધરપકડ
રાજકોટ: રાજકોટના માધાપર નજીક રહેતી એક તરૂણી ઘરેથી લાપતા થઇ ગયા બાદ ગાંધીગ્રામ પોલીસે ગણતરીના કલાકોમાં તેને શોધી લીધી હતી. એટલું જ નહીં તેને ભગાડી જનાર શખ્સ અને તેના મિત્રની ધરપકડ કરી હતી.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *