‘અમારી સામે વેપાર યુદ્ધમાં ન ઝંપલાવશો…’ ભારતનું નરમ વલણ, બાંગ્લાદેશને આપી સલાહ
Updated: Apr 17th, 2025
GS TEAM
India-Bangladesh Trade: ભારતે બાંગ્લાદેશની હાલની વેપાર નીતિ અને નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે. જોકે, તેમ છતાં ભારત સરકારે સંકેત આપ્યા છે કે, અમે તાત્કાલિક ધોરણે જવાબી કાર્યવાહીથી બચાવનો પ્રયાસ કરશે જેથી બંને દેશોના સંબંધને ખરાબ થતા અટકાવી શકાય. અમે બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારના વેપાર યુદ્ધમાં પડવા નથી ઈચ્છતા, ભલે ઢાકા તરફથી વેપારને લઈને સંકેત સકારાત્મક નથી.
બાંગ્લાદેશે ભારતથી દોરાની આયાત પર લગાવ્યો પ્રતિબંધ
Source: Gujarat Samachar | Language: Gujarati