અમરેલી: સાવરકુંડલા રઘુવંશી સમાજના આગેવાન પર હુમલો, CCTV ફૂટેજ સામે| Grahak Chetna
અમરેલીના સાવરકુંડલામાં રઘુવંશી સમાજના આગેવાન પર 3 શખ્સોએ કરેલા હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાજુ નાગ્રેચા, જગદીશ માધવાણી અને તેજસ પર આ શખ્સોએ હુમલો કર્યો છે.
આ ઘટનાને લઈને વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો.
#Amreli #Savarkundla #CCTVFootage #RaghuvanshiSamaj #AttackCase #BreakingNews #GujaratiNews #CrimeUpdate #PrasarBharatiShabd
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna