VIDEO : RDX, હેન્ડ ગ્રેનેડ્સ, પિસ્તોલ, રિમોટ… પંજાબ બોર્ડર પાસેથી ઝડપાયા હથિયાર
Updated: Apr 25th, 2025
GS TEAM
Weapons Seized From Punjab Border : જમ્મુ-કાશ્મીરમાં પહલગામ 22 એપ્રિલ મંગળવારે ભયાનક ઘટના બની હતી. અહીં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 28 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે હવે આતંકવાદીઓ વધુ એક તબાહીનું ષડયંત્ર રચ્યું હોય તેમ પંજાબમાં મસમોટો હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટના બાદ બીએસએફ અને સ્થાનીક પોલીસ હિતની ટીમો દોડતી થઈ ગઈ છે અને પાકિસ્તાનના નાપાક ઈરાદા નિષ્ફળ બનાવ્યું છે.
BSFએ ખેતરમાંથી હથિયારો જથ્થો જપ્ત કર્યો
Source: Gujarat Samachar | Language: Gujarati