Grahak Chetna

"Your Voice, Your Power!"

SABARKANTHA NHAI BEDARKARI

અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે નું ફોર લાઇનમાંથી કામગીરી ચાલી રહી છે પરંતુ કેટલાક ઓવર બ્રિજ હજુ કાર્યરત થયા નથી તો કેટલાક ઓવરબ્રિજ કાર્યરત થયા છે પરંતુ મસ મોટા ગાબડા જોવા મળી રહ્યા છે સાથોસાથ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેની સાઈડના સર્વિસ રોડ પર બનતા વાહન ચાલકો પરીક્ષાની નો સામનો કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક રાહદારીઓ પણ હાડમારીનો સામનો કરી રહ્યા છે. વિઓ 01 અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નું ફોર લેન્ડમાંથી સિક્સલેનમાં રૂપાંતર ની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી એ ચાલી રહેલા કામને લઈને વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે ચિલોડા થી હિંમતનગર સુધી લગભગ ત્રણ જેટલા ઓવરબ્રિજનું કામ ખોરંભે પડ્યું છે જોકે પાંચ જેટલા ઓવરબ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ તૈયાર ઓવરબ્રિજ પર ડામર ઉખડી જવાને લઈ અકસ્માત થવાની શકયતાઓ સેવાઈ રહી છે. વાહન ચાલકોની વારંવાર ની રજૂઆત છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી ના પેટનું પાણી પણ હલતું નથી સમારકામ કરવામાં પણ હાઇવે ઓથોરિટી આરસ કરી રહ્યું છે જોકે હાઇવે ઓથોરિટી દ્વારા ઓર બ્રીઝ પર કરેલું સમારકામ માત્ર કરવા ખાતર કર્યું હોય તેવું સ્પષ્ટ નજરે ચડે છે. વાહન ચાલકો મસ્ત મોટો ટેક્સ ટોલ બુથ પર ભરતા હોય છે પરંતુ યોગ્ય સુવિધાઓ વાહન ચાલકોને ન મરવાના કારણે વાહન ચાલકો સરકાર પર અને હાઇવે ઓથોરિટી પર રોશ ઠાલવી રહ્યા છે. બાઈટ:દિપક વાઘેલા , રાહદારી વિઓ 02 એક તરફ ઘણા લાંબા સમયથી સહકારીજીન ચાર રસ્તા પર ઓવર બ્રિજની કામગીરી મંથન ગતિએ ચાલી રહી છે પરંતુ અવરજવર માટે ઓવરબ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ પણ હાલતમાં હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે બનાવો અનેકવાર બનતા હોય છે સ્થાનિક વેપારીઓ અને સ્થાનિક રાહદારીઓ દ્વારા હાઇવે ઓથોરિટીને અનેક વાર રજૂઆતો અને અગાઉના સમયમાં હાઇવે બ્લોક કરી વિરોધ પણ નોંધાવ્યો હતો પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય સમર્કામ કરવામાં આવતું નથી જેને લઈને ફાલતુ અમદાવાદ ઉદેપુર તરફ વહન કરતા દિવસના હજારો વાહન ચાલકો તમામ પરિસ્થિતિનો સામનો કરી સરકાર અને હાઇવે ઓથોરિટી પર રોષ ઠાલવી રહ્યા છે. બાઈટ:વિરલ પટેલ , રાહદારી વિઓ 03 છ વર્ષ કરતાં ઉપરાંત સમયથી ચાલી રહેલા નેશનલ હાઇવે ના કામથી પરેશાન બનેલા લોકો હવે સ્થાનિક નેતાઓ અધિકારીઓ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી પર રોજ ઠાલવી રહે છે અનેક વાર રજૂઆતો કરવા છતાં હાઇવે ઓથોરિટીના બહેરાકાને સ્થાનિકોની રજુઆત પહોંચતી ના હોવાનું લાગી રહ્યું છે. યશ ઉપાધ્યાય , દૂરદર્શન ન્યૂઝ , સાબરકાંઠા #nhai,#top news stories,#fatafat news today,#top trending news india,#fatafat news,#sabarkantha sp,#gujarati news live,#dsp sends notice to nhai,#gujarati news channel live,#national highway authority of india,#gujarati news #grahakchetna.in
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *