Grahak Chetna

"Your Voice, Your Power!"

RAJKOT VIRODH KOLI THAKOR SAMAJ GRAHAKCHETNA

કથાકાર રાજુગીરી બાપુ દ્વારા એક કથા જાહેર મંચ પર કોળી ઠાકોર સમાજ ઉપર કરેલ ટિપ્પણીને લઈ કોળી ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ ઠેર ઠેર રાજુ ગીરી બાપુનો ઠાકોર કોળી સમાજ વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે પણ ઠાકોર કોળી સમાજ દ્વારા શહેરના ત્રિકોણ બાગ ખાતે સૂત્રોચાર કરી તેમ જ રાજુ ગીરી બાપુ ના પૂતળાને લાતો મારી કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ ઠાકોર કોળી સમાજના આગેવાનો દ્વારા ચીમકી પણ વિચારવામાં આવી હતી પોલીસ પણ તુરત પોહચી ગઈ હતી અને વિરોધ કરનાર વ્યક્તિઓને ડિટેન કર્યા હતા. બાઈટ : મુનાભાઈ બાવળીયા - કોળી સમાજ આગેવાન visit grahakchetna.in for more videos #grahakchetna
Spread the love

કથાકાર રાજુગીરી બાપુ દ્વારા એક કથા જાહેર મંચ પર કોળી ઠાકોર સમાજ ઉપર કરેલ ટિપ્પણીને લઈ કોળી ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ ઠેર ઠેર રાજુ ગીરી બાપુનો ઠાકોર કોળી સમાજ વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે પણ ઠાકોર કોળી સમાજ દ્વારા શહેરના ત્રિકોણ બાગ ખાતે સૂત્રોચાર કરી તેમ જ રાજુ ગીરી બાપુ ના પૂતળાને લાતો મારી કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ ઠાકોર કોળી સમાજના આગેવાનો દ્વારા ચીમકી પણ વિચારવામાં આવી હતી પોલીસ પણ તુરત પોહચી ગઈ હતી અને વિરોધ કરનાર વ્યક્તિઓને ડિટેન કર્યા હતા.

બાઈટ : મુનાભાઈ બાવળીયા – કોળી સમાજ આગેવાન

visit grahakchetna.in for more videos

#grahakchetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *