‘જો ભારત પાણી રોકશે તો અમે…’, ગભરાયેલા પાકિસ્તાની PM શાહબાઝની પોકળ ચીમકી
Updated: Apr 26th, 2025
GS TEAM
Shahbaz Sharif on Indias Decision Indus Waters Treaty: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. બંને દેશોએ એકબીજા વિરુદ્ધ અનેક જાહેરાતો કરી છે, જેમાંથી ભારત દ્વારા સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે એક મોટો નિર્ણય છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના કારણે પાકિસ્તાન ગુસ્સામાં છે. આ મામલે હવે પાકિસ્તાન વડા પ્રધાન શાહબાઝ શરીફ પ્રતિક્રિયા આપી છે.
સિંધુ જળ સંધિ સ્થગિત કરવા પર શાહબાઝ શરીફની પ્રતિક્રિયા
Source: Gujarat Samachar | Language: Gujarati