PANCHMAHAL EDIBLE OIL FACTORY SEAL
પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં અવી હતી... જેમાં દેલોલ ગામે કપાસિયા તેલના લેબલ લગાવીને પામ તેલ પેકિંગ કરીને વેચાણ કરતી કંપની.... શ્રીનાથ પ્રોટીન્સના એકમને સીલ કરવામાં આવ્યું છે.... શ્રીનાથ પ્રોટીન્સમાંથી 15 કિગ્રા વજનના અલગ-અલગ માર્કાવાળા..... પામઓઇલના 19 ટીન અને અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂપિયા 3 લાખ 70 હજારનો માલ જપ્ત કરવામાં આવ્યો છે... અને શ્રીનાથ પ્રોટીન્સના માલિક અનીસ ચુડેસરા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #grahakchetna.in
પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં અવી હતી… જેમાં દેલોલ ગામે કપાસિયા તેલના લેબલ લગાવીને પામ તેલ પેકિંગ કરીને વેચાણ કરતી કંપની…. શ્રીનાથ પ્રોટીન્સના એકમને સીલ કરવામાં આવ્યું છે…. શ્રીનાથ પ્રોટીન્સમાંથી 15 કિગ્રા વજનના અલગ-અલગ માર્કાવાળા….. પામઓઇલના 19 ટીન અને અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂપિયા 3 લાખ 70 હજારનો માલ જપ્ત કરવામાં આવ્યો છે… અને શ્રીનાથ પ્રોટીન્સના માલિક અનીસ ચુડેસરા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #grahakchetna.in