IPL: રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ ટાઈ, હવે સુપરઓવર શરૂ
Updated: Apr 16th, 2025
GS TEAM
IPL 2025: આઈપીએલ 2025ના 32માં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 188 રન બનાવ્યા છે. મેચ ટાઈ થતા સુપર ઓવરમાં પરિણામ આવશે.
રાજસ્થાન અને દિલ્હી વચ્ચે સુપરઓવર
Source: Gujarat Samachar | Language: Gujarati