BIG NEWS: સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું, જાણો શું છે મામલો
Updated: Apr 22nd, 2025
GS TEAM
ED Summons Mahesh Babu : દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને EDએ સમન પાઠવી 27મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યો છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં મહેશ બાબુની પૂછપરછ કરવામાં આવશે.
મહેશ બાબુની પૂછપરછ કેમ?
Source: Gujarat Samachar | Language: Gujarati