BIG NEWS : અમરેલીમાં ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત, એકનું મોત
Updated: Apr 22nd, 2025
GS TEAM
Plane Crashes in Amreli: અમરેલીના ગીરિયા રોડ પર ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
Source: Gujarat Samachar | Language: Gujarati