Grahak Chetna

"Your Voice, Your Power!"

Bhavnagar Forest Department Team Catches Youth with Protected Sea Plants | Grahak Chetna

The Bhavnagar Forest Department team has apprehended a young man from the Soni community with a stash of protected sea plants, classified as Schedule-I under the Wildlife Protection Act. During an investigation by the Ahmedabad Forest Department, the detained individual revealed the name of Brijesh Hareshbhai Kukadiya, who owns Bhagwati Jewelers in Bhavnagar. Upon inspection, the Bhavnagar team discovered five such plants at the jeweler’s store. The seized plants have been confiscated, and the accused is being questioned under various sections of the Wildlife Protection Act, 1972. The case is currently under investigation at the Forest Department office. ભાવનગર વનવિભાગની ટીમે એક સોની યુવકને દરિયાઈ જીવ સૃષ્ટિમાં અનુસૂચિત-1માં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. અમદાવાદ વનવિભાગ દ્વારા અમદાવાદ ઇન્દ્રજાળ વનસ્પતિ સાથે ઝડપાયેલા એક ઇસમની પૂછપરછ કરતા તેમણે ભાવનગરમાં ભગવતી જવેલર્સ નામની દુકાન ધરાવતા બ્રિજેશ હરેશભાઇ કુકડીયાનું નામ આપતા ભાવનગર વનવિભાગની ટીમ ત્યાં પહોંચી તપાસ કરતા જીવલેણ વિજ્ઞાનનાં 5 ઇન્દ્રજાળ મળી આવ્યા હતા. જેને જપ્ત કરી આરોપી સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વનવિભાગની ઓફિસે લાવી તેની પૂછપરછ હાથ ધરી છે. #WildlifeProtection #BhavnagarForestDept #ProtectedPlants #SeaPlants #WildlifeConservation #GrahakChetna #EnvironmentalProtection #ForestDepartment #WildlifeAct #NatureConservation Please like share and subscribe
Spread the love

The Bhavnagar Forest Department team has apprehended a young man from the Soni community with a stash of protected sea plants, classified as Schedule-I under the Wildlife Protection Act. During an investigation by the Ahmedabad Forest Department, the detained individual revealed the name of Brijesh Hareshbhai Kukadiya, who owns Bhagwati Jewelers in Bhavnagar. Upon inspection, the Bhavnagar team discovered five such plants at the jeweler’s store.

The seized plants have been confiscated, and the accused is being questioned under various sections of the Wildlife Protection Act, 1972. The case is currently under investigation at the Forest Department office.

ભાવનગર વનવિભાગની ટીમે એક સોની યુવકને દરિયાઈ જીવ સૃષ્ટિમાં અનુસૂચિત-1માં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. અમદાવાદ વનવિભાગ દ્વારા અમદાવાદ ઇન્દ્રજાળ વનસ્પતિ સાથે ઝડપાયેલા એક ઇસમની પૂછપરછ કરતા તેમણે ભાવનગરમાં ભગવતી જવેલર્સ નામની દુકાન ધરાવતા બ્રિજેશ હરેશભાઇ કુકડીયાનું નામ આપતા ભાવનગર વનવિભાગની ટીમ ત્યાં પહોંચી તપાસ કરતા જીવલેણ વિજ્ઞાનનાં 5 ઇન્દ્રજાળ મળી આવ્યા હતા. જેને જપ્ત કરી આરોપી સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વનવિભાગની ઓફિસે લાવી તેની પૂછપરછ હાથ ધરી છે.

#WildlifeProtection #BhavnagarForestDept #ProtectedPlants #SeaPlants #WildlifeConservation #GrahakChetna #EnvironmentalProtection #ForestDepartment #WildlifeAct #NatureConservation Please like share and subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *