AMBAJI NAKLI NOTO JHADPAI
અંબાજી બ્રેકિંગ
LCB ની ટીમે ભારત સરકારની રદ કરેલ જૂની ચલણી નોટો ઝડપાઈ
LCB ની ટિમ વડગામ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન 75 લાખની જૂની ચલણી નોટો ઝડપાઇ..
વડગામના મોરિયા ધનાલી ગામ પાસેથી ચલણી નોટો ઝડપાઈ
જેમાં 500 ની 11610 નોટો અને 1000 ની 1699 નોટો ઝડપાઇ
બ્રેજા ગાડી નંબર GJ 38 BA 6023 સાથે બે આરોપીઓ ઝડપાયા
જેમાં દાંતા ના મહમદપુરા ના અસરફ ભાઈ મુમન અને દાંતા ના ખેરોજ નો સાદીકભાઈ ઈંદ્રિશભાઈ મુમન બન્ને ને ઝડપી વધુ તપાસ હાથ ધરી...
કુલ મળી..82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી
અંબાજી બ્રેકિંગ
LCB ની ટીમે ભારત સરકારની રદ કરેલ જૂની ચલણી નોટો ઝડપાઈ
LCB ની ટિમ વડગામ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન 75 લાખની જૂની ચલણી નોટો ઝડપાઇ..
વડગામના મોરિયા ધનાલી ગામ પાસેથી ચલણી નોટો ઝડપાઈ
જેમાં 500 ની 11610 નોટો અને 1000 ની 1699 નોટો ઝડપાઇ
બ્રેજા ગાડી નંબર GJ 38 BA 6023 સાથે બે આરોપીઓ ઝડપાયા
જેમાં દાંતા ના મહમદપુરા ના અસરફ ભાઈ મુમન અને દાંતા ના ખેરોજ નો સાદીકભાઈ ઈંદ્રિશભાઈ મુમન બન્ને ને ઝડપી વધુ તપાસ હાથ ધરી…