હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી | અમદાવાદ | વડોદરા | Grahak Chetna
અમદાવાદ
અમદાવાદના લાલ દરવાજા ખાતે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણના જવાનો કેવળ સુરક્ષા જ નહીં, પરંતુ આપત્તિઓ સમયે રાહત અને બચાવ કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના એડીશનલ ચીફ સેક્રેટરી ડૉ. M.K દાસે આ સેવા સંસ્થાના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ ગુજરાત હોમગાર્ડે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.
#AhmedabadEvents #HomeGuardDay #CivilDefenceDay #GujaratNews #ReliefAndRescue #EmergencyServices #MKDas #IndianSecurityForces #BreakingNews #CourtesyPrasarBharatiShabd
જુઓ અને જાણો તેમના યોગદાન વિશે વધુ!
વડોદરા
આજે હોમગાર્ડ સ્થાપના દિવસની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વોટર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો.
રેલી અને રક્તદાન કેમ્પ:
શહેર પોલીસ કમિશ્નર નરસિંમા કોમર અને કમાન્ડન્ટ ગૌરવ જોશીની હાજરીમાં રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 300થી વધુ હોમગાર્ડ જવાનો દ્વારા રક્તદાન કરી “રક્તદાન એ મહાદાન” સૂત્રને સાર્થક કરાયું.
બાઈક રેલી અને ફૂટ માર્ચ:
હોમગાર્ડ જવાનોએ બાઈક રેલી અને ફૂટ માર્ચ કરીને ઉજવણીને શ્રેષ્ઠ બનાવ્યું. ફૂટ માર્ચ દરમિયાન પુષ્પવર્ષા કરીને જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું.
હોમગાર્ડના જવાનો પોલીસની સાથે મળીને દેશની આંતરિક સુરક્ષા અને આપત્તિ રાહત કામગીરીમાં અદભૂત યોગદાન આપી રહ્યા છે.
#VadodaraNews #HomeGuardDay #BloodDonationCamp #PoliceAndHomeGuard #RallyCelebration #IndianSecurityForces #BreakingNews #CourtesyPrasarBharatiShabd #GujaratEvents #CommunityService
જુઓ અને પ્રેરણા મેળવો હોમગાર્ડ જવાનોની મહેનત અને સમર્પણ વિશે!
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna