દિલ્હી ઓટો ચાલકો માટે કેજરીવાલની મોટી જાહેરાત! દિવાળીના તહેવારો માટે ખાસ સહાય… | Grahak Chetna
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓટો-રિક્ષા ચાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે:
➡️ દીકરીના લગ્ન માટે ₹1 લાખની સહાય
➡️ યુનિફોર્મ માટે ₹2,500ની સહાય
➡️ ઓટો ચાલકો માટે વીમાની ખાસ સુવિધા
કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે જો દિલ્હીમાં ફરીથી તેમની સરકાર બનશે તો આ યોજનાઓ લાગુ કરાશે.
આજની મુલાકાત દરમિયાન તેઓ કોંડલી વિસ્તારમાં ઓટો ડ્રાઈવરના ઘરે પહોંચ્યા અને પરિવાર સાથે ભોજન કર્યો.
આ નવું વચન શું કરશે તફાવત? વધુ માહિતી માટે વિડિઓ જુઓ!
Hashtags:
#ArvindKejriwal #DelhiAutoDrivers #AAP #ElectionPromises #DelhiNews #AutoRickshawSupport #KejriwalAnnouncements #MarriageSupport #InsuranceScheme #FestivalSupport #KejriwalNews #DelhiUpdates #AAPGovernment #BreakingNewsIndia
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna