‘આતંકીઓનો સફાયો કરી નાખો, અમે તમારી સાથે છીએ…’ ભારતને અમેરિકાનો મળ્યો મજબૂત ટેકો
Updated: Apr 25th, 2025
GS TEAM
USA on Pahalgam attack | અમેરિકાએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે આ દુઃખદ ઘડીમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, ‘પ્રમુખ ટ્રમ્પ અને વિદેશમંત્રી રુબિયોએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે અમેરિકા ભારતની સાથે ઉભું છે અને આતંકવાદના દરેક કૃત્યની કડક નિંદા કરે છે.’
ગુનેગારોને ન્યાયના કઠઘરામાં લાવો…
Source: Gujarat Samachar | Language: Gujarati