પહલગામ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની LoC પર ‘નાપાક’ હરકત, ભારતનો જડબાતોડ જવાબ
Updated: Apr 25th, 2025
GS TEAM
LoC Firing News : પહલગામ આતંકી હુમલાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે એલઓસી પર પાકિસ્તાની સૈન્ય દ્વારા રાતભર ગોળીબાર કરાયાનો મામલો સામે આવ્યો છે. જેની સામે ભારતીય સૈન્યએ પણ જડબાતોડ જવાબ આપ્યો હોવાની જાણકારી મળી રહી છે.
ભારતને કોઈ નુકસાન નહીં…
Source: Gujarat Samachar | Language: Gujarati