BIG NEWS: અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારો પ્રથમ દેશ બની શકે છે ભારત, ટેરિફ વોર વચ્ચે ગુડ ન્યૂઝ
Updated: Apr 24th, 2025
GS TEAM
India-US Trade: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફના મામલે હવે ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત ટૂંક સમયમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ એટલે કે દ્વિપક્ષીય વેપાર કરાર કરનાર પ્રથમ દેશ બની શકે છે.
અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરનાર પહેલો દેશ બની શકે છે ભારત
Source: Gujarat Samachar | Language: Gujarati