ટેરિફ વોર વચ્ચે ડ્રેગનનું શક્તિ પ્રદર્શન! ચીનના J-36 અને J-50 ફાઈટર જેટની પહેલી ઝલક
Updated: Apr 20th, 2025
GS TEAM
China’s J-36 and J-50 fighter jets : વેપાર હોય કે સંરક્ષણ, ચીન દરેક મોરચે અમેરિકાને પડકાર ફેકી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે ‘ટેરિફ વોર’ ચાલી રહ્યો છે. ત્યારે ચીને કહ્યું કે, તે અમેરિકાને દરેક પડકારનો જવાબ આપવા તૈયાર છે.
શું ચીને છઠ્ઠી પેઢીનું જેટ તૈયાર કર્યું છે?
Source: Gujarat Samachar | Language: Gujarati