‘પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દો…’, પાક. સેના પ્રમુખના નિવેદન બાદ ગુસ્સે ભરાયા આસામના મુખ્યમંત્રી
Updated: Apr 17th, 2025
GS TEAM
Himanta Biswa Sarma On Pakistan Army Chief Asim Munir’s statement : પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરના હિંદુઓ અને કાશ્મીર પરના નિવેદનથી ભારતમાં ગુસ્સો ભડકી ઉઠ્યો હતો, ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ અસીમ મુનીર પર નિશાનો સાધ્યો છે અને કહ્યું હતું કે, ‘આપણે પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દેવી જોઈએ.’
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવાની આશા છોડી દે’
Source: Gujarat Samachar | Language: Gujarati