અમદાવાદના ખોખરામાં આવેલા શરણમ-5માં લાગી આગ, ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે
Updated: Apr 17th, 2025
GS TEAM
Ahmedabad Fire: અમદાવાદના ખોખરામાં અઠવાડિયામાં બીજીવાર આગની ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ-5 એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગી હોવાની માહિતી મળી છે. જોકે, હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગી હોવાની જાણ થતાં પાંચ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
શું હતી ઘટના?
Source: Gujarat Samachar | Language: Gujarati