અમેરિકામાં લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે, ટેરિફ વૉર વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
Updated: Apr 17th, 2025
GS TEAM
Donald Trump on Income Tax | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાને તેમની નવી ટેરિફ નીતિથી એટલી બધી આવક થશે કે પછી અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે.
ટ્રમ્પે કર્યો મોટો દાવો
Source: Gujarat Samachar | Language: Gujarati