Grahak Chetna

"Your Voice, Your Power!"

આંધ્રપ્રદેશમાં, તિરુપતિમાં થયેલી ભાગદોડમાં છ ના મોત .

Spread the love

આંધ્રપ્રદેશમાં, તિરુપતિમાં  વૈકુંઠ એકાદશી દર્શન માટે ટોકન આપતા કાઉન્ટર પર  ભાગદોડમાં છ લોકોના મોત થયા છે. 40 લોકો ઈજાગ્રસ્ત .આ ઘટના તિરુપતિ શહેરમાં બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *