GPSC: નાયબ નિયામકની ભરતી રદ, 2025નું કેલેન્ડર જલદી જાહેર થશે| Grahak Chetna

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ નિયામકની ભરતી રદ કરવામાં આવી છે. આ જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવાની હોવાથી આ નિર્ણય લેવાયો. આ સંબંધમાં GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે અલગ વિભાગો સાથે ચર્ચા કરી 2025નું ભરતી કેલેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.#GPSC #Gujarat #Recruitment #DeputyDirector #DisabledCandidates #GujaratService #GPSCUpdates #GujaratJobs #GovernmentJobs #HasmukhPatel #NewsUpdate #BreakingNews #Employment #JobAlert #GujaratNews #JobOpening #RecruitmentNews #JobVacancy #GujaratHiring #CivilServices #JobOpportunities
अगर आपके इलाके में कोई घटना हो रही हो और आप उसे रिपोर्ट करना चाहते हैं, तो कृपया हमें WhatsApp करें: +91 9879428291
Grahak Chetna: हर खबर, आपकी खबर। जुड़े रहिए हमारे साथ।
हमसे जुड़ें:
Email: info@grahakchetna.in web : http://www.grahakchetna.in
Editor-in-Chief: Hardik Gajjar
For more videos, visit our Channel –
Click here to Subscribe and stay Updated –
YouTube : https://www.youtube.com/@GrahakChetna
DailyMotion : https://www.dailymotion.com/grahakchetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna