BOTAD GAUCHAR DABAN DUR
પાળીયાદ ગ્રામ પંચાયતની હદમાં આવતી ,, 1100 વીઘા ગૌચર પર કરાયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ,, કામગીરી હાથ ધરવામાં આવી હતી... જેમાં ખુલી જગ્યા, તેમજ ખેતી લાયક જમીન પરથી દબાણો દુર કરવામાં આવ્યા હતા.... ત્રણ મહિના પહેલા નોટીસ આપવામાં આવી હતી.... આ કાર્યવાહી ,, આગામી 10 થી 12 દિવસ સુધી ચાલશે... તાલુકા વિકાસ અધિકારી તેમજ વહીવટી વિભાગના અન્ય કર્મચારી સહીત ,, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ,, દબાણ હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી...
BYTE - દેવકુભાઈ ખાચર, અરજીકર્તા
BYTE - જયરાજસિંહ ગોહિલ...બોટાદ તાલુકા વિકાસ અધિકારી
પાળીયાદ ગ્રામ પંચાયતની હદમાં આવતી ,, 1100 વીઘા ગૌચર પર કરાયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ,, કામગીરી હાથ ધરવામાં આવી હતી… જેમાં ખુલી જગ્યા, તેમજ ખેતી લાયક જમીન પરથી દબાણો દુર કરવામાં આવ્યા હતા…. ત્રણ મહિના પહેલા નોટીસ આપવામાં આવી હતી…. આ કાર્યવાહી ,, આગામી 10 થી 12 દિવસ સુધી ચાલશે… તાલુકા વિકાસ અધિકારી તેમજ વહીવટી વિભાગના અન્ય કર્મચારી સહીત ,, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ,, દબાણ હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી…
BYTE – દેવકુભાઈ ખાચર, અરજીકર્તા
BYTE – જયરાજસિંહ ગોહિલ…બોટાદ તાલુકા વિકાસ અધિકારી