BJP GUJARAT PRESS CONFERENCE
ભારતિય જનતા પાર્ટીના મહામંત્રી રજની પટેલ અને પ્રદેશના પ્રવકતા યમલ વ્યાસ દ્વારા આજે ગાંધીનગર ખાતે ના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદ મા કરેલ વિવાદિત નિવેદન અંગે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો. સાથે દેશનાં તમામ હિન્દુ સમાજ ના અપમાન કર્યું છે તેમ જણાવી ને ભારતિય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરો દ્વારા આ બાબતે જન સંપર્ક કરી ને સ્થાનીક કક્ષાએ વિરોધ વ્યકત કરવા આહવાન કર્યું હતું.