AHMEDABAD RATHYATRA SARASPUR
સ્ટોરી રથયાત્રા મામા નુ ઘર ભાર્ગવ ત્રિવેદી
આગામી 147મી ઐતિહાસિક જગન્નાથજી ની રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજી બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે 15 દિવસ પહેલા સરસપુર રણછોડજીના મંદિર ખાતે મામાના ઘેર બિરાજે છે સરસપુર વાસીઓમાં ભગવાન આવ્યા બાદ એક અનેરો ઉમંગ આનંદ જોવા મળી રહ્યો છે ભાવિક ભક્તો દ્વારા ભગવાનને અનેકવિધ ભાવતા ભોજન ધરાવી રહ્યા છે આજે મામાના ઘેર રણછોડજી મંદિર ખાતે ડ્રાયફ્રુટ નો મનોરથ કરવામાં આવ્યો રોજ સાંજે ભજન મંડળીઓ દ્વારા ભજન કીર્તનના કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવે છે આગામી બીજી જુલાઈ ના રોજ ભગવાનને મોસાળુ અર્પણ કરવામાં આવશે ત્યારબાદ ભગવાન જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે નિજ મંદિરે પધારશે
બાઈટ ઉમંગભાઈ પટેલ ટ્રસ્ટી રણછોડજી મંદિર
પીટુ સી ભાર્ગવ ત્રિવેદી