Grahak Chetna

"Your Voice, Your Power!"

મોબાઈલ ગેમમાં ટાસ્ક પુરો કરી પૈસાની લાલચે વિદ્યાર્થીઓએ લગાડયા હાથમાં કાપા

Spread the love

Updated: Mar 27th, 2025

– બગસરાની મોટા મુંજીયાસર ગામની શાળાની ઘટનાનાં ગાંધીનગર સુધી પડઘા
– એક ટાસ્ક પુરો કરી રૂા.૧૦ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પેન્સીલની અણી કાઢવા માટે વપરાતા શાર્પનરની બ્લેડથી જાતે હાથમાં કાપા માર્યા હોવાનું બહાર આવ્યું
– શાળામાં સીસીટીવી કેમેરા બંધ; વાલીઓ પાસે કોરા કાગળ ઉપર લખાવીને શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનો વાલીઓનો આરોપ

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *