Grahak Chetna

"Your Voice, Your Power!"

Vadodara Municipal Corporation Mayor Pinkyben Soni Issues Appointment Letters | Grahak Chetna

Vadodara Municipal Corporation's Mayor Pinkyben Soni distributed appointment letters to 119 candidates across various posts in Class 2 and 3 categories, including direct and internal recruitment as well as promotions. Among the appointed positions are Revenue Officer, Sub-Sanitary Inspector, and Multi-Purpose Worker. Additionally, six soldier employees serving in the Fire Department were promoted to the position of Head Soldier. This initiative marks a significant step in enhancing the workforce and efficiency of the municipal corporation. વડોદરા મહાનગર પાલિકાના મેયર પિન્કીબેન સોનીએ વર્ગ 2 અને 3ની વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી અને આંતરીક ભરતી સહીત બઢતી પામેલા 119 ઉમેદવારોને નિમણૂક પત્ર આપ્યા. જેમાં રેવન્યુ ઓફિસર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ વર્કરનો સમાવેશ થાય છે. તેમજ ફાયર વિભાગમાં ફરજ બજાવતા 6 સૈનિક કર્મચારીઓને સર સૈનિકની જગ્યા ઉપર બઢતી આપવામાં આવી. આ પહેલ મહાનગર પાલિકાની કાર્યક્ષમતા અને કર્મચારીઓની ક્ષમતા વધારવા માટે મહત્ત્વનો પગલું છે. #VadodaraMunicipalCorporation #MayorPinkybenSoni #Recruitment #Promotions #GrahakChetna #VMCJobs #MunicipalCorporation #FireDepartment #EmploymentNews #વડોદરા #ભરતી #પ્રમોશન #મહાનગરપાલિકા #નિમણૂકપત્ર Please like share and subscribe
Spread the love

Vadodara Municipal Corporation’s Mayor Pinkyben Soni distributed appointment letters to 119 candidates across various posts in Class 2 and 3 categories, including direct and internal recruitment as well as promotions. Among the appointed positions are Revenue Officer, Sub-Sanitary Inspector, and Multi-Purpose Worker. Additionally, six soldier employees serving in the Fire Department were promoted to the position of Head Soldier. This initiative marks a significant step in enhancing the workforce and efficiency of the municipal corporation.

વડોદરા મહાનગર પાલિકાના મેયર પિન્કીબેન સોનીએ વર્ગ 2 અને 3ની વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી અને આંતરીક ભરતી સહીત બઢતી પામેલા 119 ઉમેદવારોને નિમણૂક પત્ર આપ્યા. જેમાં રેવન્યુ ઓફિસર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ વર્કરનો સમાવેશ થાય છે. તેમજ ફાયર વિભાગમાં ફરજ બજાવતા 6 સૈનિક કર્મચારીઓને સર સૈનિકની જગ્યા ઉપર બઢતી આપવામાં આવી. આ પહેલ મહાનગર પાલિકાની કાર્યક્ષમતા અને કર્મચારીઓની ક્ષમતા વધારવા માટે મહત્ત્વનો પગલું છે.

#VadodaraMunicipalCorporation #MayorPinkybenSoni #Recruitment #Promotions #GrahakChetna #VMCJobs #MunicipalCorporation #FireDepartment #EmploymentNews #વડોદરા #ભરતી #પ્રમોશન #મહાનગરપાલિકા #નિમણૂકપત્ર Please like share and subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *