Grahak Chetna

"Your Voice, Your Power!"

જામજોધપુર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં બજેટ મંજુર : પરંતુ હજુ કારોબારી સમિતીની રચના ન થઈ શકી

Spread the love

મારી પ્રોફાઈલ

Updated: Mar 26th, 2025

Jamnagar : જામજોધપુર ભાજપની નવ નિયુક્ત નગરપાલિકાનું જનરલ બોર્ડ ગઈકાલે પ્રથમ વખત મળ્યું હતું, જેમાં બજેટ મંજુર કરવામાં આવ્યું છે, પરંતુ ભાજપમાં જુથવાદને કારણે લોચે પડેલી કારોબારી સમિતી અને દંડકની વરણીનો મુદો આ જનરલ બોર્ડમાં લેવામાં આવેલો ન હતો.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *