Grahak Chetna

"Your Voice, Your Power!"

રાજ્યમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેની 30 ટ્રેન રદ | Grahak Chetna

ભારે વરસાદના કારણે રાજ્યમાં પશ્ચિમ રેલવેની સેવાઓ પર પણ મોટી અસર થઈ છે. ગઈકાલથી આજ દિન સુધીમાં પશ્ચિમ રેલવે દ્વારા 30 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ માહિતી પશ્ચિમ રેલવે અમદાવાદના જનસંપર્ક અધિકારી જિતેન્દ્રકુમાર જયંતે આપી છે. યાત્રીઓને અનુરોધ કરવામાં આવે છે કે મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ ચેક કરી લે. Hashtags: #RainImpact #WesternRailway #TrainCancellations #HeavyRainfall #GujaratWeather #RailwayUpdates #MonsoonDisruptions #AhmedabadRailway #TravelAlert For more videos, visit our YouTube Channel - Grahak Chetna Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/
Spread the love

ભારે વરસાદના કારણે રાજ્યમાં પશ્ચિમ રેલવેની સેવાઓ પર પણ મોટી અસર થઈ છે. ગઈકાલથી આજ દિન સુધીમાં પશ્ચિમ રેલવે દ્વારા 30 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ માહિતી પશ્ચિમ રેલવે અમદાવાદના જનસંપર્ક અધિકારી જિતેન્દ્રકુમાર જયંતે આપી છે. યાત્રીઓને અનુરોધ કરવામાં આવે છે કે મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ ચેક કરી લે.

Hashtags:
#RainImpact #WesternRailway #TrainCancellations #HeavyRainfall #GujaratWeather #RailwayUpdates #MonsoonDisruptions #AhmedabadRailway #TravelAlert

For more videos, visit our YouTube Channel –
Grahak Chetna

Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna

Grahak Chetna Website:
https://www.grahakchetna.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *