કચ્છના અબડાસા તાલુકામાં બારે વરસાદના કારણે 67 લોકોને એરલિફ્ટ કરાયાn | Grahak Chetna
કચ્છના અબડાસા તાલુકામાં છેલ્લા બે દિવસથી બારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મોસાળા ચોકડી, મોસાળા ગામ અને હાજાપર ગામમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ બંધ કરવામાં આવ્યા છે. માંડવી નજીકના મોટા કાંડગાર ગામમાં પાણી ઘૂસી જતા 67 લોકોને એરલિફ્ટ કરાયા છે. કચ્છના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NDRFની ટીમો મુન્દ્રા અને માંડવી ખાતે મોકલવામાં આવી છે, અને આર્મીની એક ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.
#KutchRain #FloodRescue #NDRF #HeavyRainfall #KutchFloods #GujaratNews #Monsoon2024 #RainUpdate #EmergencyResponse
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website:
https://www.grahakchetna.in/
https://www.youtube.com/@GrahakChetna
X
x.com/grahakchetna
Facebook
facebook.com/grahakchetnanews
Instagram
instagram.com/grahak.chetna