સુરતની સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP પેનલોમાં ગણેશોત્સવને લઈને વિવાદ | Grahak Chetna
સુરતની સાઉથ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં ABVP ની જૂની અને નવી પેનલ વચ્ચે ગણેશોત્સવ ઉજવવા માટે વિવાદ ઊભો થયો છે. આ વર્ષે ABVP એ કેમ્પસમાં એમ્ફી થિયેટર પાસે ગણેશજીની સ્થાપના કરવા મંજૂરી માંગી હતી, જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ કેમ્પસમાં માત્ર એક જ ગણેશજીની સ્થાપના માટે પરિપત્ર જાહેર કર્યો. આ નિર્ણય સામે જૂની પેનલે વિરોધ દર્શાવતા કેમ્પસમાં બીજી ગણેશજી સ્થાપવાની વાત કરી છે, જેના કારણે વિવાદ વધી રહ્યો છે. પરિસ્થિતિ કાબુમાં રાખવા યુનિવર્સિટીએ પોલીસ રક્ષાણ માંગ્યું છે.
#Surat #SouthGujaratUniversity #ABVP #Ganeshotsav #CampusClash #UniversityNews #GaneshFestival #StudentPolitics
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website:
https://www.grahakchetna.in/
https://www.youtube.com/@GrahakChetna
X
x.com/grahakchetna
Facebook
facebook.com/grahakchetnanews
Instagram
instagram.com/grahak.chetna