અમદાવાદમાં ગૌ હત્યાના કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, બે આરોપીને 7 વર્ષની સજા ફટકારી
મારી પ્રોફાઈલ
Updated: Mar 25th, 2025
Cow Slaughter Case: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બે આરોપીઓને ગૌ હત્યાના કેસમાં સાત વર્ષની સજા સંભળાવી છે, આ ઉપરાંત એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે ગૌ હત્યાનો ગુનો નોંધાયો હતો.
Courtesy: Gujarat Samachar