રાહુલ ગાંધીના અનામત નિવેદન પર भाजपा દ્વારા વિરોધ, કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડિંડોર જોડાયા
રાહુલ ગાંધીએ અનામત અંગે કરેલા નિવેદન પર ભાજપે ભારે વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડિંડોરે ભાગ લીધો. ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા કોંગ્રેસના આ નિવેદન પર કડક પ્રતિક્રિયા આપવામાં આવી અને આ નિવેદનને અનામત વિરોધી ગણાવીને નારેબાજી કરવામાં આવી.
#RahulGandhiStatement #ReservationIssue #BJPProtest #KuberDindor #CongressControversy #BJPvsCongress #PoliticalProtest #GujaratPolitics #ReservationDebate #RahulGandhiInAmerica
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna