Grahak Chetna

"Your Voice, Your Power!"

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાદી ભવનના નવ નિર્મિત ભવનનું ઉદ્ઘાટન| Grahak Chetna

અમદાવાદના ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે આવેલા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ સંચાલિત ખાદી ભવનના નવ નિર્મિત ભવનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખાદી અને ગ્રામોદ્યોગના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો અને રાજ્યમાં ખાદીના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી. #KhadiBhavan #Ahmedabad #BhupendraPatel #KhadiDevelopment #SaurashtraSamiti #gujaratforest more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : x.com/grahakchetna Facebook : facebook.com/grahakchetnanews Instagram : instagram.com/grahak.chetna
Spread the love

અમદાવાદના ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે આવેલા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ સંચાલિત ખાદી ભવનના નવ નિર્મિત ભવનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખાદી અને ગ્રામોદ્યોગના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો અને રાજ્યમાં ખાદીના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી.

#KhadiBhavan #Ahmedabad #BhupendraPatel #KhadiDevelopment #SaurashtraSamiti #gujaratforest

more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *