બે કલાકમાં 65 મત કઈ રીતે પડ્યા?: રાહુલ ગાંધીએ અમેરિકામાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો
Updated: Apr 21st, 2025
GS TEAM
Rahul Gandhi Raises Doubts on Maharashtra Election : લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે બોસ્ટનની બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યાં તેમણે ભારતની ચૂંટણી પ્રક્રિયાની ‘ગંભીર સમસ્યા’ ગણાવી તથા મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ
Source: Gujarat Samachar | Language: Gujarati