‘જો પાણી અટકાવ્યું તો 130 પરમાણુ બોમ્બ તૈયાર છે…’, હવે પાક. રેલવેમંત્રીએ ભારતને ધમકાવ્યું
Updated: Apr 27th, 2025
GS TEAM
Pahalgam Terror Attack News : પહલગામ આતંકવાદી હુમલામાં ભારતના 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને ત્યાંના પીએમ સહિત તેના ઘણા નેતાઓ દરરોજ અકળાઈને બેફામ નિવેદનબાજી કરવા લાગ્યા છે.
રેલવે મંત્રીની પોકળ ધમકી
Source: Gujarat Samachar | Language: Gujarati