13 વર્ષની નિત્યા બ્રહ્મનું ગુજરાત ક્રિકેટ મહિલા ટીમમાં સિલેક્શન, ખેડા જિલ્લામાં ખુશીનો માહોલ

ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતી 13 વર્ષની નિત્યા બ્રહ્મને ગુજરાત ક્રિકેટ મહિલા ટીમ માટે સિલેક્ટ કરવામાં આવી છે. નિત્યાના આ મહાન સિદ્ધિથી આખા જિલ્લાના લોકોમાં આનંદ અને ગૌરવની લાગણી છે. તેણે પોતાની મહેનત અને પ્રતિબદ્ધતા દ્વારા સમગ્ર જિલ્લાને ખુશી આપી છે.
Hashtags: #NityaBrahm #KhedaDistrict #Kapadvanj #GujaratWomenCricket #CricketSelection #YoungTalent #CricketNews #WomenInSports #KhedaPride #GujaratCricket #InspiringJourney #FemaleAthletes #NewTalent #FutureCricketStar #WomenCricketers #YoungAchiever #SportsAchievement #CricketCelebration #DistrictPride #WomenInCricket #SportsInspiration
अगर आपके इलाके में कोई घटना हो रही हो और आप उसे रिपोर्ट करना चाहते हैं, तो कृपया हमें WhatsApp करें: +91 9879428291
Grahak Chetna: हर खबर, आपकी खबर। जुड़े रहिए हमारे साथ।
हमसे जुड़ें:
Email: info@grahakchetna.in web : http://www.grahakchetna.in
Editor-in-Chief: Hardik Gajjar
For more videos, visit our Channel –
Click here to Subscribe and stay Updated –
YouTube : https://www.youtube.com/@GrahakChetna
DailyMotion : https://www.dailymotion.com/grahakchetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna