એલિયન્સના પાક્કા પૂરાવા! 120 પ્રકાશવર્ષ દૂરના ગ્રહ પર જીવનના સંકેત, ભારતીય મૂળના વૈજ્ઞાનિકની શોધ
Updated: Apr 18th, 2025
GS TEAM
Alien Life ‘Found’ 120 Light Years From Earth : એલિયન એટલે કે બાહ્યાવકાશી જીવોમાં માનવજાતને હંમેશથી વિશેષ રસ રહ્યો છે. વિશાળ બ્રહ્માંડમાં એકમાત્ર આપણી પૃથ્વી પર જ જીવન ખીલ્યું હોય, એવું માની લેવાનું કોઈ કારણ નથી. અને એની સાબિતીરૂપ શોધો અવારનવાર થતી રહે છે. તાજેતરમાં આવી જ એક શોધ સામે આવી છે. ભારતીયો માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે એ શોધનું શ્રેય એક ભારતીય વિજ્ઞાનીને મળી રહ્યું છે.
શેની શોધ થઈ?
Source: Gujarat Samachar | Language: Gujarati